વાત
સત્ય ચપટી, ને મસાલો મણ ભરીને વાતમાં,
ચોતરે ચાખી અને ફેલાઈ આખી નાતમાં;
છેવટે સાચું ય પૂછે: હું ખરું કે આ કથા?
સત્ય ખુદ ખોવાઈ બેઠું ક્યાંક નિજની જાતમાં!
– પરાગ રતનપરા
સત્ય ચપટી, ને મસાલો મણ ભરીને વાતમાં,
ચોતરે ચાખી અને ફેલાઈ આખી નાતમાં;
છેવટે સાચું ય પૂછે: હું ખરું કે આ કથા?
સત્ય ખુદ ખોવાઈ બેઠું ક્યાંક નિજની જાતમાં!
– પરાગ રતનપરા