← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉજાગરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાત આખી આંખ જાગી, સ્વપ્ન પણ આવ્યું નહીં,
ને સવારે સૂર્ય ઊગ્યો, તેજ પણ ફાવ્યું નહીં;
કોઈ કારણ ના હતું, ને તોય હું જાગ્યો હતો,
ચા ઠરી ગઈ, ને પછી અખબાર પણ ભાવ્યું નહીં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખતાપણુંઆગલો લેખ →ધોળી સાડી