ઉદાસ
ના રડું છું, ના હસું છું, આજ મન એવું ઉદાસ,
જેમ સૂકા ઝાડ પર ના પાંદડું, ના કોઈ પ્યાસ;
સાંજ આવી ને ઢળી, ના દીપ, ના અંધાર કંઈ,
બસ ક્ષિતિજ પર એક ઝાંખો, ધૂળિયો, મેલો ઉજાસ.
– પરાગ રતનપરા