← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તૂટી ગયા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લાગણીના સગપણ ઝટ તૂટી ગયા,
શબ્દના સૌ અરથ સાવ ખૂટી ગયા;
જેમને રોજ ઝૂલે ઝુલાવ્યા અમે,
હાથ એ ઝૂલના આજ છૂટી ગયા.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખછે કશુંઆગલો લેખ →રૂપનો ડંખ