← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તિરાડે પૂનમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ભલે ઝૂંપડું, ને ભલે છત પડેલી,
અમારાં સપનમાં ઉડાનો ભરેલી;
શકે કોણ રોકી અમોને, બતાવો?
અમે તો તિરાડે જ પૂનમ ઉકેલી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઝૂકી ગયાઆગલો લેખ →અનહદ