તિરાડે પૂનમ
ભલે ઝૂંપડું, ને ભલે છત પડેલી,
અમારાં સપનમાં ઉડાનો ભરેલી;
શકે કોણ રોકી અમોને, બતાવો?
અમે તો તિરાડે જ પૂનમ ઉકેલી.
– પરાગ રતનપરા
ભલે ઝૂંપડું, ને ભલે છત પડેલી,
અમારાં સપનમાં ઉડાનો ભરેલી;
શકે કોણ રોકી અમોને, બતાવો?
અમે તો તિરાડે જ પૂનમ ઉકેલી.
– પરાગ રતનપરા