← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઠૂંઠાની માનતા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કપાયું ઝાડ, બાકી ઠૂંઠ, તોયે માનતા માની,
તરસ લઈ મૂળમાં ઊંડે, ગણે એ મેઘનું પાણી;
હસે છે ગામ: ‘ઠૂંઠું આ, ફરી લીલું થશે ક્યાંથી?’
ઉગે શ્રદ્ધા વડે કૂંપળ, ભલે ના કોઈએ જાણી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહૂંફ છેઆગલો લેખ →છૂટા શેર ૭૦૬૬–૭૧૦૪