← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તેજ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૂર્ય ઊગે છે બધે, એ કોઈનો તારો નથી,
ઝૂંપડી કે મ્હેલ, એને કોઈ પણ વારો નથી;
દીવડો મારો, તમારો, એ જુદા લાગે ભલે,
મૂળમાં તો એક, એમાં કોઈ પણ ન્યારો નથી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપપ્પાઓ રડતા નથીઆગલો લેખ →રહી ગયું