← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તમારી નજરથી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન તણખો, ન દીવો, ન જ્વાળા કશે,
તમારી નજરથી બળું છું બધે;
બળી રાખ થઈ, તોય તારા વિશે
હવા લઈ જશે જ્યાં, ઉજાસો થશે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઆશરેઆગલો લેખ →ફરીથી નહીં