← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તારી જીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું હસે ત્યાં શબ્દ ફૂટે, તું રડે ત્યાં ગીત છે,
તું ન બોલે તો ય ભીતર ગુંજતું સંગીત છે;
લોક પૂછે: ‘કોણ લખતું આ બધી રચના, કહો?’
હાથ મારો, તું કલમ છે, ને બધી આ પ્રીત છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસોય ને દોરોઆગલો લેખ →આશિષ