← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તાળું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું જ મોટો, હું જ સાચો — એ જ તો તાળું હતું,
હાથમાં દીવો હતો, પણ ઘર બધું કાળું હતું;
મેં નમાવ્યું શીશ, ને ઝૂકી ગયો હું જે ઘડી,
દ્વાર ખૂલ્યું, ને જુઓ, તો સાવ અજવાળું હતું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરાખશુંઆગલો લેખ →સાહેબ