← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સુખ હશે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘાવ પર હસતો હતો, તો લોક બોલ્યા: ‘સુખ હશે,’
ફૂલ પર રડતો હતો, તો લોક બોલ્યા: ‘દુખ હશે.’
ભીતરે શું શું હતું, એ કોઈ ના પૂછે કદી,
આંસુનું ને હાસ્યનું તો એક સરખું મુખ હશે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપહેલો બરફઆગલો લેખ →મારા હતા