સોનાનું પાંજરું
હતું સ્વર્ણનું પાંજરું, કેદ પાંખો,
મળે દાણ-પાણી, રડે બેય આંખો;
હતું આશ-પંખી, ન ગાયું કદી એ,
ગગન કાજ ઝૂરે, સ્મરે વૃક્ષ-શાખો.
– પરાગ રતનપરા
હતું સ્વર્ણનું પાંજરું, કેદ પાંખો,
મળે દાણ-પાણી, રડે બેય આંખો;
હતું આશ-પંખી, ન ગાયું કદી એ,
ગગન કાજ ઝૂરે, સ્મરે વૃક્ષ-શાખો.
– પરાગ રતનપરા