સ્નેહવેલ લેખક: પરાગ રતનપરાઑક્ટોબર ૨૦૨૬કવિતા ભલે વેલ સૂકી પડી આંગણે,ફરી ફૂટશે એક ટીપાં તણે;ઘડી બેસ, બે બોલ મીઠા કહે,ઘરો એમ મ્હોરે ખરે ટાંકણે. – પરાગ રતનપરા મુક્તક