← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શ્રદ્ધા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બારણે દુઃખે ટકોરા પાડતાં મધરાતમાં,
દ્વાર ખોલ્યું, દીપ લઈ શ્રદ્ધા ઉભી'તી જાતમાં;
સુખ સુવાડી રાખતું વર્ષો સુધી સૌ ઘેનમાં,
ઈશ જાગ્યો દુઃખથી, જોયું પરાગે ઘાતમાં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખએક પળઆગલો લેખ →ભોળો