← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શિવાલય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન મસ્જિદ, ન ગિરજા, ન મોટું જિનાલય,
હૃદયમાં વસે છે અમારો હિમાલય;
ઘડીભર જરા જો ઝુકાવું નયનને,
તરત થાય આખુંય જગ આ શિવાલય.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહસ્યા કરોઆગલો લેખ →તારું-મારું