શબ્દનો સેતુ
અમારી વચાળે હતો સિંધુ ખારો,
ન હોડી, ન નાવિક, ન દેખાય આરો;
અમે શબ્દના કાંકરા ગોઠવીને,
પછી સેતુ બાંધ્યો — ગઝલનો સહારો.
– પરાગ રતનપરા
અમારી વચાળે હતો સિંધુ ખારો,
ન હોડી, ન નાવિક, ન દેખાય આરો;
અમે શબ્દના કાંકરા ગોઠવીને,
પછી સેતુ બાંધ્યો — ગઝલનો સહારો.
– પરાગ રતનપરા