સખી
બાળપણની તું સખી, ને દિન બધા ચાલ્યા ગયા,
ઢીંગલીનાં લગ્ન, ઝૂલો, શોર સૌ ઊડી ગયા;
આજ તો બસ ‘કેમ છો?’ પૂછી, ફરી ચાલી જવું,
તું ય મોટી, હું ય મોટો, ને રમકડાં ક્યાં ગયાં?
– પરાગ રતનપરા
બાળપણની તું સખી, ને દિન બધા ચાલ્યા ગયા,
ઢીંગલીનાં લગ્ન, ઝૂલો, શોર સૌ ઊડી ગયા;
આજ તો બસ ‘કેમ છો?’ પૂછી, ફરી ચાલી જવું,
તું ય મોટી, હું ય મોટો, ને રમકડાં ક્યાં ગયાં?
– પરાગ રતનપરા