← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સખા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નહીં શરત, સોગંદ કે કો હિસાબો,
નજરથી જ મળતા અમોને જવાબો;
પડું એ પહેલાં જ ઝાલે, હસાવે,
સખા એ જ જીવન તણાં સૌ ગુલાબો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબાંકડોઆગલો લેખ →અઠ્ઠાણું ટકા