← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સાચી જીત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતી દોડ, હું ને સખા એક મારો,
લથડ્યો વચાળે, ઉપાડ્યો દુલારો;
અમે બે પહોંચ્યા જ છેલ્લે, ભલે, પણ
હતો જીતનો એ જ સાચો ઇશારો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઉપાડે છેઆગલો લેખ →ઝાકળ