← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રેતની નૌકા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી જળ, તોય નૌકા રેતમાં હું રોજ હંકારું,
ન કાંઠો, ના દિશા, તોયે સફરને હું જ સ્વીકારું;
ઘડી મૃગજળ, ઘડી આંધી, ઘડી તરસે તપે રેતી,
હશે પેલે કિનારે પણ, કદાચિત એ જ અંધારું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખશિખર પરઆગલો લેખ →બાર વરસની વાવ