રાય ને રંક
નસીબે કે પસીને આ બધું, તે કોણ જાણે છે?
હતું જે હાથમાં, એને બધા મોજે જ માણે છે;
ચિતા પર એક સરખા થઈ જતા સૌ રાય ને રંકો,
પછી તો રાખ ઊડે, ને હવા ક્યાં એ પિછાણે છે?
– પરાગ રતનપરા
નસીબે કે પસીને આ બધું, તે કોણ જાણે છે?
હતું જે હાથમાં, એને બધા મોજે જ માણે છે;
ચિતા પર એક સરખા થઈ જતા સૌ રાય ને રંકો,
પછી તો રાખ ઊડે, ને હવા ક્યાં એ પિછાણે છે?
– પરાગ રતનપરા