← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રામનું ધામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રત્નની માળા તજી, ના હારમાં શ્રીરામ છે,
વજ્ર જેવા દેહમાં બસ એક કોમળ નામ છે;
વક્ષ ચીરી જ્યાં બતાવ્યું, સૌ સભા જોતી રહી,
ભક્તનું હૈયું જ સાચું રામજીનું ધામ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકેસૂડાનો રંગઆગલો લેખ →ઊંઘ રિસાઈ ગઈ