← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રેમનું ગણિત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમમાં ક્યાં કોઈ પ્રશ્નોના કદી ઉત્તર મળે,
આંખ મળતાં વાત પૂરી, મૌનમાં અક્ષર મળે;
શોધવા બેઠો ગણિતથી, તો હૃદય ખાલી હતું,
જ્યાં નમું, ત્યાં તો મને આ પ્રેમથી ઈશ્વર મળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસાંજ ઢળે ઘાટેઆગલો લેખ →ભરોસો