← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પહેલો વરસાદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભથી મોતી સમાં ફોરાં ઝરે છે આંગણે,
વાડમાં ખેડૂ હસે ને ધૂળ મ્હેકે ખેતરે;
દીકરી ભીંજાય, બા ભજિયાં તળે, દાદા કહે:
‘વર્ષ સારું જાય તો દીવો કરીશું ઓટલે.’

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખબૅટરીઆગલો લેખ →ગમે છે