← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પડઘો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાંદ ધ્રૂજે જળ મહીં, તો ત્યાં ય કૈં થાતું હશે,
ક્યાંક એનું મન ય મારી જેમ અકળાતું હશે;
ના કશો કાગળ, ન ફોને વાત, ના એકે ખબર,
મૌન પણ બંને તરફ સરખું જ પડઘાતું હશે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમાનો વૉઇસ-મેસેજઆગલો લેખ →ચકલીનું ટીપું