← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાગલપણું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું હસું છું તો ય એને મશ્કરી ના માનજે,
સાથ ચાલું પગ મિલાવી, ચાકરી ના માનજે;
નામ તારે જિંદગી આખી લખી નાખી સખી,
આ ફનાને તું ઘડીની શાયરી ના માનજે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઓરડેઆગલો લેખ →ડાયરામાં