← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પાડોશી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બારણું સામે જ છે, પણ દસ વરસથી બંધ છે,
ફેસબુકમાં પણ અમારો ત્યાં જ તો સંબંધ છે;
એ જ પાડોશી-ધરમ છે, આંગળીના ટેરવે,
ભીંતમાંથી માત્ર આવે દાળની એ ગંધ છે.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખઇશારો દે મનેઆગલો લેખ →ફ્લૅટનું સુખ