← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓળખાણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નિયમ તોડવામાં અમે શૂર વીરા,
જરા હૉર્ન વાગે, અમે તો અધીરા;
બધે ઓળખાણો ગણાવી, ગણાવી,
હટાવ્યા અમે સૌ સરળ ને ફકીરા.

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખચશ્માંઆગલો લેખ →હા માં હા