નર્મદા
પથ્થરોને ચીરતી, ગાતી, વહે છે નર્મદા,
ખેતરે, ગામે, તરસમાં, છે અમારી સંપદા;
બંધ બાંધ્યો, વીજ આપી, ગામ ડૂબ્યાં કેટલાં,
તોય ના બોલી કદી, મા છે, ખમી લે છે સદા.
– પરાગ રતનપરા
પથ્થરોને ચીરતી, ગાતી, વહે છે નર્મદા,
ખેતરે, ગામે, તરસમાં, છે અમારી સંપદા;
બંધ બાંધ્યો, વીજ આપી, ગામ ડૂબ્યાં કેટલાં,
તોય ના બોલી કદી, મા છે, ખમી લે છે સદા.
– પરાગ રતનપરા