← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નાનું થયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જ્યાં થયો મોટો અહમ, ત્યાં ખોરડું નાનું થયું,
ને ગયો પરદેશ, તો આ ગામડું નાનું થયું;
જાતને માની ખુદા, ઊંચો થયો હું એટલો,
કે ગગન પણ આ શિરે તો પાંદડું નાનું થયું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખફકીરી ઠાઠઆગલો લેખ →ત્રણ અધૂરાં વાક્ય