← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મૃગજળ સુધી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાંખ ભીની, રંગ ભીના, ઊડતું ઝાકળ સુધી,
ફૂલ છોડી, ડાળ છોડી, આભના વાદળ સુધી;
રેતમાં જળ જોઈ દોડ્યું, થાકતું, તોયે ગયું,
આ પરાગી જિંદગી પણ દોડતી મૃગજળ સુધી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભીડમાંઆગલો લેખ →વર્ષો પછી કવિતા