મોહ
હાથમાં જે જેટલું ઝાલો, વધારે એ સરે,
રેતની મુઠ્ઠી સમો આ મોહ ધીમે નીતરે;
છોડવામાં છે ખરી ઝાલ્યા જવાની એ કળા,
ડાળ છોડી પાંદડું પણ આભમાં થઈ પાંગરે.
– પરાગ રતનપરા
હાથમાં જે જેટલું ઝાલો, વધારે એ સરે,
રેતની મુઠ્ઠી સમો આ મોહ ધીમે નીતરે;
છોડવામાં છે ખરી ઝાલ્યા જવાની એ કળા,
ડાળ છોડી પાંદડું પણ આભમાં થઈ પાંગરે.
– પરાગ રતનપરા