← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મિત્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મળે મિત્ર સાચો, મળે છે ખજાનો,
ભલે ને ફરી જાય આખો જમાનો;
હસાવે, રડાવે, છતાં સાથ આપે,
પરાગે સજાવ્યો મધુર આ તરાનો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઆજઆગલો લેખ →અંતિમ યાત્રા