← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મન-કમાડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દ્વાર મંદિરનાં ઉઘાડો, મન-કમાડો ખોલજો,
આરતીની સાથ હળવે પ્રેમ પણ બે બોલજો;
ભૂખથી રડતાં ગરીબો સૌ ખુદાનાં બાળ છે,
ભક્તિને સિક્કે નહીં, કરુણા વડે બસ તોલજો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખભીતરેઆગલો લેખ →કેમ છે?