મગજની અદ્ભુત કલ્પનાઓ: એક મજેદાર સફર
મગજની અદ્ભુત કલ્પનાઓ: એક મજેદાર સફર
- પરાગ રતનપરા
આપણું મગજ, એક અજાયબ prediction machine જેવું છે,
દિવસ-રાત ચાલતી કલ્પનાઓનો ખજાનો છે.
બે streams વચ્ચે ચાલે છે આ amazing game,
Bottom-up અને top-down, બંને કરે છે કમાલ ને કામ!
સેન્સરી ડેટા આવે છે નીચેથી ઉપર તરફ જાય,
અનુભવોની predictions ઉપરથી નીચે આવે, વાહ રે વાહ!
કોઈવાર મગજ કહે "Bhai, યે તો गलत है",
તો કોઈવાર કહે "Chill यार, सब ठीक है"!
પુસ્તકમાં typo હોય તો પણ સમજી જાય,
પોતાને કોઈ ગલગલિયાં ના કરી શકે, એ પણ સમજાય!
Optical illusions માં થાય છે ભ્રમણા,
Placebo effect માં થાય છે કલ્પના!
જેમ ball catch કરતા શીખીએ છીએ આપણે,
તેમ reality ને predict કરતા જઈએ છીએ આપણે!
કોઈવાર થાય છે mistake, કોઈવાર આવે છે મજા,
પણ આ મગજની game તો ચાલે છે રોજ નવા!
વિજ્ઞાન કહે છે આ બધું છે systematic,
પણ મને લાગે છે થોડું fantastic!
મગજ છે amazing, એની working છે unique,
ક્યારેક લાગે normal, ક્યારેક લાગે freak!
આટલી વાતો પછી પણ એક વાત યાદ રાખજો,
"Dimag ki batti જલાકે રખના, बंधू!"
- એક neuroscientist ની મજેદાર diary માંથી