માનું ઉધાર
વાણિયાનું, બૅન્કનું, ને મિત્રનું કરજો અપાર,
ચૂકવી દીધું ગણીને, વ્યાજ સાથે એકવાર;
આંગળી છરકાઈ, ને જ્યાં રક્ત દીઠું, ત્યાં થયું —
એ ય ટીપું, એ ય ધબકારો હતો માનું ઉધાર.
– પરાગ રતનપરા
વાણિયાનું, બૅન્કનું, ને મિત્રનું કરજો અપાર,
ચૂકવી દીધું ગણીને, વ્યાજ સાથે એકવાર;
આંગળી છરકાઈ, ને જ્યાં રક્ત દીઠું, ત્યાં થયું —
એ ય ટીપું, એ ય ધબકારો હતો માનું ઉધાર.
– પરાગ રતનપરા