લગ્ન
લગ્નમાં લાખો ઉડાવ્યા, રાતભર ડીજે ધમાલ,
ફ્લેશ, ફોટો, ડ્રોન ઊડે, ગોરની ક્યાં છે મજાલ?
સાત ફેરા દોડતા, ને સૌ જમણની લાઇને,
વીડિયોમાં સૌ મજામાં, બાપ પાસે બસ રુમાલ.
– પરાગ રતનપરા
લગ્નમાં લાખો ઉડાવ્યા, રાતભર ડીજે ધમાલ,
ફ્લેશ, ફોટો, ડ્રોન ઊડે, ગોરની ક્યાં છે મજાલ?
સાત ફેરા દોડતા, ને સૌ જમણની લાઇને,
વીડિયોમાં સૌ મજામાં, બાપ પાસે બસ રુમાલ.
– પરાગ રતનપરા