કુંભારની દિવાળી લેખક: પરાગ રતનપરાઑક્ટોબર ૨૦૨૬કવિતા અમારે ઘરે રોશની છે અપાર,રમે ફૂલઝર, ને ફટાકા હજાર;કરે દીપ જે, એ જ કુંભારનાઘરે દીપમાં તેલ પણ છે ઉધાર. – પરાગ રતનપરા મુક્તક