← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કુંભારની દિવાળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અમારે ઘરે રોશની છે અપાર,
રમે ફૂલઝર, ને ફટાકા હજાર;
કરે દીપ જે, એ જ કુંભારના
ઘરે દીપમાં તેલ પણ છે ઉધાર.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખક્યાં મળે?આગલો લેખ →ખાલી વાંસળી