← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્ષણ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાલ સૂરજ ઊગશે કે, એ ખબર કોને અહીં?
શ્વાસ જે લીધો, ફરી પાછો મળે, નક્કી નહીં;
એટલે તો આજ, આ ક્ષણ, આ જ પળ જીવી લઉં,
ફૂલ ખીલ્યું આજ, કાલે ડાળ પર હોશે નહીં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપાદરનો સાદઆગલો લેખ →બાપુ રડ્યા નથી