← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કિશોરી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હજી ઢીંગલીથી રમે, ગાય છે,
છતાં આયને કેમ શરમાય છે?
નથી જાણતી, ફૂલ શું આંખમાં,
અરીસો ય એને જ મલકાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવાદળને નોટિસઆગલો લેખ →ભાડાનું ઘર