← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેદ કે મોક્ષ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉઘાડી આંખ તો સામે, બધે બસ તું જ દેખાયો,
નયન મીંચ્યાં, તરત ભીતર બની તું વાંસળી ગાયો;
કહો, આ કેદ છે કે મોક્ષ? કાના, તું જ નક્કી કર,
ભલે ભાગી, છતાં મારગ મહીં તું રોકવા આયો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઅંધાર પૂછે છેઆગલો લેખ →હંસલો