← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિતાદિન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજ કવિતાનો દિવસ છે, ફોન પર કવિઓ બધા,
‘વાહ’ લખતા એકબીજાને ‘હૃદય’ દેતા સદા;
કાલથી કવિતા ફરી ખૂણે પડી સૂતી રહે,
ને ગઝલકારો ગણે છે: ‘કેટલી આ વાહવા!’

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખસંતાકૂકડીઆગલો લેખ →ને ખમ્મા