← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિ અમર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દેહ ચાલ્યો, તોય ગામે ગામ ગીત ગવાય છે,
શબ્દ એનો મોર થઈને રોજ ટહુકો થાય છે;
કોણ બોલે, એક કવિનું મોત પણ થાતું હશે?
કાગળે સૂતો હજી એ શ્વાસ લેતો જાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમાંડવોઆગલો લેખ →ન્યાલ છે