← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કમળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાદવે ઊગ્યું કમળ, પણ ડાઘ ક્યાં એને અડે?
જળ મહીં જીવે છતાં ભીનાશ ક્યાં એને નડે?
સૂર્ય સાથે ખીલતું ને સાંજ સાથે બીડતું,
જીવ એવું, કે જગતનો કીચ પણ પાછો પડે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહારી જવામાંઆગલો લેખ →ચપટી માટી