કલમ
તેગ તાણી જે ન જીત્યા, તે કલમ જીત્યા કરે,
રાજવીના તાજ તૂટ્યા, શબ્દ તો ઊભા ખરે;
રક્તથી ઇતિહાસ લખતા રાજવી સૌ, તો ય પણ
આંસુની શાહી સદાયે ઝળહળીને ત્યાં ઝરે.
– પરાગ રતનપરા
તેગ તાણી જે ન જીત્યા, તે કલમ જીત્યા કરે,
રાજવીના તાજ તૂટ્યા, શબ્દ તો ઊભા ખરે;
રક્તથી ઇતિહાસ લખતા રાજવી સૌ, તો ય પણ
આંસુની શાહી સદાયે ઝળહળીને ત્યાં ઝરે.
– પરાગ રતનપરા