← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કડવો ઘૂંટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

લીમડાનો ઘૂંટ કડવો, પણ ઉતારે તાવ એ,
ઠોકરોનો સ્વાદ ખારો, શીખવાડે દાવ એ;
જિંદગી આખી ય મીઠી હોત તો શું પામતે?
આંસુએ ધોયા પછી દેખાય સાચો ભાવ એ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખશોકસભાઆગલો લેખ →નવું વરસ