← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાયર નહીં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વમળમાં જાય જે ડૂબી, કિનારો એ જ પામે છે,
પડે છે જે ફરી ઊઠી, સિતારો એ જ પામે છે;
ભલે આવે ઘણી આંધી, બુઝાવે લાખ દીવાઓ,
નથી હાર્યો સ્વયંથી જે, સહારો એ જ પામે છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખએલાર્મનું ગીતઆગલો લેખ →કનૈયા વિના