ઝોક
ખુશીમાં હસું, ને હસું શોકમાં,
હસું એકલો, ને હસું લોકમાં;
છુપાવ્યાં ઘણાં આંસુ પાંપણ તળે,
બની એ જ ઝાકળ, ઝુલે ઝોકમાં.
– પરાગ રતનપરા
ખુશીમાં હસું, ને હસું શોકમાં,
હસું એકલો, ને હસું લોકમાં;
છુપાવ્યાં ઘણાં આંસુ પાંપણ તળે,
બની એ જ ઝાકળ, ઝુલે ઝોકમાં.
– પરાગ રતનપરા